Spl.B.Ed. Entrance Exam Result
B.Ed.Admission December : 2020-21 (Vacant Seat Status)
B.Ed. Entrance Exam Result, Merit and Call Letter December-2020
બી.એડ. - 2020 પ્રવેશ ફોર્મ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે પરંતુ હાર્ડકોપીમાં યુનિવર્સિટી ખાતે જમા કરાવેલ નથી તે ઉમેદવારો ની યાદી
Registraion Form Cancel List
- B.Ed. List

- Spl.B.Ed. List

Note : B.Ed./Spl.B.Ed. પ્રવેશ ફોર્મમાં લાયકાત મુજબના પ્રમાણપત્રો ન જોડેલ/ લાયકાત ન ધરાવતા ઉમેદવારોના કારણ સાથેની યાદી
Advertisement
B.ed-2020 Admission Form Query
- બી.એડ.2020 પ્રવેશ ફોર્મમાં લાયકાત મુજબ પ્રમાણપત્રો પ્રવેશ ફોર્મ સાથે જોડેલ નથી તેવા ઉમેદવારોના પ્રવેશ ફોર્મ ક્વેરીમાં મૂકવામાં આવેલ છે. સદર યાદીને આપવામાં આવેલ કવેરીને દિન-2 ( 10-12-2020 રાત ના 12 વાગે સુધી ) માં પૂર્તતા કરવાની રહેશે અન્યથા પ્રવેશ પરીક્ષા પૂર્ણ કરી મેરીટમાં આવ્યા બાદ પણ તે ઉમેદવાર બી.એડ. પ્રવેશ માટેનો હકદાવો રહેશે નહિ.
- જે ઉમેદવારોએ NCTE માન્ય કોર્સ જેવા કે DE.L.ED., ATD અને TTNC ની માર્કશીટ પ્રવેશ ફોર્મ સાથે રજૂ કરેલ પરંતુ આ કોર્સની માન્યતા ધરાવતી સંસ્થાના કોડ અંગેનું પ્રમાણપત્ર જોડેલ નથી તેવા ઉમેદવારોએ દિન-૨ માં પૂર્તતા કરવાની અન્યથા પ્રવેશ પરીક્ષા પૂર્ણ કરી મેરીટમાં આવ્યા બાદ પણ તે ઉમેદવારને બી.એડ. પ્રવેશ માટે હકદાવો રહેશે નહિ.
- ખૂટતા પ્રમાણપત્રો USER ID સાથે આ ઈ-મેલ આઈ ડી edu@baou.edu.in પર મોકલવા.
- B.Ed-2020 Admission Query List
Spl. B.ed-2020 Admission Form Query
- સ્પે.બી.એડ.2020 પ્રવેશ ફોર્મમાં લાયકાત મુજબ પ્રમાણપત્રો પ્રવેશ ફોર્મ સાથે જોડેલ નથી તેવા ઉમેદવારોના પ્રવેશ ફોર્મ ક્વેરીમાં મૂકવામાં આવેલ છે. સદર યાદીને આપવામાં આવેલ કવેરીને દિન-2 ( 10-12-2020 રાત ના 12 વાગે સુધી ) માં પૂર્તતા કરવાની રહેશે અન્યથા પ્રવેશ પરીક્ષા પૂર્ણ કરી મેરીટમાં આવ્યા બાદ પણ તે ઉમેદવાર સ્પે.બી.એડ. પ્રવેશ માટેનો હકદાવો રહેશે નહિ.
- ખૂટતા પ્રમાણપત્રો USER ID સાથે આ ઈ-મેલ આઈ ડી edu@baou.edu.in પર મોકલવા.
- Spl. B.Ed-2020 Admission Query List
Note : B.Ed./Spl.B.Ed. Admission Closed