Admission Open Jan-2021

July-2020 ક્વેરી લીસ્ટ

જુલાઈ-2020 પ્રવેશ સત્ર સંદર્ભે જરૂરિયાત મુજબના પ્રમાણપત્ર પ્રવેશ ફોર્મ સાથે ન જોડેલ ઉમેદવારોના પ્રવેશ ફોર્મ ક્વેરીમાં મુકવામાં આવેલ છે. સદર ઉમેદવારોની યાદી આ સાથે સામેલ છે. યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ફોર્મમાં રહેલી ક્વેરી તારીખ 11/01/2021 સુધીમાં પૂર્તતા કરવી અનિવાર્ય છે. તમારા ખૂટતા પ્રમાણપત્ર SCAN કરીને USER ID સાથે admission.info@baou.edu.in પર મોકલી આપવા.

Admissions Details

Instructions

સ્વયમ પોર્ટલ પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી

સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે

Quick Links

Announcements

Important Dates