Certificate in Dr. Babasaheb Ambedkar Life and Thought (CALT)

Certificate in Dr. Babasaheb Ambedkar Life and Thought (CALT)

  • ડૉ.બાબાસાહેબ આંબેડકરના ચિંતન અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે
  • ડૉ.બાબાસાહેબ આંબેડકરના ચિંતનની મુખ્ય વિશિષ્ટતા એવા સામાજિક ન્યાયના મંત્રને ચરિતાર્થ કરવા.
  • સમાજમાં અલ્પવિકસિત જાતિયોમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચાર ફેલાવી તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે

૧૦ પાસ

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. ડૉ.બાબાસાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર CALT-01 4 View View
૨. ડૉ.આંબેડકરનું ચિંતન CALT-02 4 View View
૩. ડૉ.આંબેડકર અને નવ માનવવાદ CALT-03 4 View View
૪. ડૉ.આંબેડકરનું રાષ્ટ્રીય જીવનમાં પ્રદાન CALT-04 4 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(સત્રાંત ૫રીક્ષા : (૮ ક્રેડિટ :૧૦૦-ગુણ, ૪ ક્રેડિટ : ૫૦-ગુણ) (ભારાંક ૧૦૦%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
  • જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: વિદ્યાર્થીએ સત્રાંત પરિક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 36% ગુણ અથવા "D” ગ્રેડ મેળવવાનો રહશે.

Course Fee

Rs. 600/-
Code: CALT
Credit: 16
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)