Admission January-2020

પ્રવેશ સત્ર જાન્યુઆરી-૨૦૨૦ ની અંતિમ તારીખ ૨૮/૦૨/૨૦૨૦ ને બદલે ૨૯/૦૨/૨૦૨૦ સુધી UGCના નિયમ મુજબ લંબાવવામાં આવેલ છે. ત્યારબાદ જે પ્રવેશાર્થી/વિદ્યાર્થીની ફોર્મ ભરવા બાબતની કોઈપણ મુશ્કેલી (પ્રવેશફોર્મનું ફાઈનલ સબમીશન ન કરેલ હોય, ફી ભરવાની બાકી હોય, ડોક્યુમેન્ટની પૂર્તતા કરવાની બાકી) હોય તો તા.૦૫/૦૩/૨૦૨૦ સુધી સોલ્વ કરાવી સંપૂર્ણ પ્રવેશફોર્મ ભરી લેવાનું રહેશે, ત્યારબાદ ફોર્મ ભરનારનું કે ક્વેરી વાળા ફોર્મનું પ્રવેશ સત્ર જુલાઈ-૨૦૨૦ ગણવામાં આવશે.

Courses Detail Detail
Study Centre Location
Prospectus
Bank & Center List
New Admission
Apply Online
Pramotee - Registration Students (SY/TY/MA-II, SEM-2,3,4,5,6)
Instructions
Apply Online
Center Login
Contact No.
  • Toll Free No.: 1800 233 1020
  • Admission Section.: +91 2717 297170