• Registration
  • Video Message
  • Instructions :
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી તથા આપણી સુરક્ષાનું ધ્યાન રાખી 5 જૂન વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી આપણે આપણા ઘરમાં જ કરી પ્રકૃતિ અને પૃથ્વીના સંવર્ધન તરીકેની આ ભૂમિકામાં આપણુ યોગદાન આપીએ.
  • ગ્રીન ડ્રીમ્સ સાથે 5000+ વૃક્ષારોપણનાં સંકલ્પમાં જોડાઈ પોતાના આંગણાં કે પરિસરમાં જ વૃક્ષ કે છોડનું રોપણ કરી એનો ફોટો કે વિડીઓ Facebook Page અને Instagram Page પર આપણી યુનિવર્સીટી અને ગ્રીન ડ્રીમ્સનાં પેજમાં BAOU પરિવાર લખી અપલોડ કરીએ.
  • આપેલ લિંકનાં ગુગલ ફોમમાં વિગતો ભરવાની રહેશે.