Master of Library Science (MLIS)

  • ગ્રંથાલય વિજ્ઞાનના વ્યાવસાયિક અભ્યાસની ગુજરાતી માધ્યમમાં રાજ્યવ્યાપી સગવડ ઉભી કરો લોકોને વ્યવસાયિક કારકિર્દી ઘડવાની તક આપવી.
  • રાજ્યભરમાં અને સવિશેષ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રંથાલય સેવાઓ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે યોગ્ય રીતે શિક્ષિત વ્યવસાયિકો તૈયાર કરવા.
  • પ્રવર્તમાન ગ્રંથાલયમાં કાર્યરત અર્ધવ્યાવસાયિકો અને ઉપ–વ્યાવસાયિકોને ચાલુ નોકરીએ લાયકાત સુધારવાની તક આપવી.

માન્ય યુનિવર્સીટીની BLIS અભ્યાસક્રમ ની સ્નાતક પદવી

અભ્યાસક્રમ સંરચના : આ અભ્યાસક્રમ 36 ક્રેડિટનો છે.
Sr. No.Name of the CourseCourse CodeCreditNo. of Blocks

ફરજિયાત પાઠ્યક્રમ


1.માહિતી પ્રત્યાયન અને સમાજML I-10144
2.ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપનML II-10144
3.માહિતી પ્રક્રિયા અને પુનઃ પ્રાપ્તિML II-10245
4.ગ્રંથાલય અને માહીતી કેન્દ્રોનું વ્યસ્થાપનML I-10245
5.માહિતી પ્રત્યાયન પ્રોધોગિકીના મૂળભૂત સિદ્ધાંતોML II-10344
6.માહિતી પ્રત્યાયન ટેકનોલોજી : પ્રયોજીતતાઓML II-10444
7.Project/Dissertation WorkML IP-0024-

સ્વૈચ્છિક પાઠ્યક્રમ (બે જ પાઠ્યક્રમ ની પસંદગી કરવી)


8.ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને સંરક્ષણML IE-10144
9.સંશોધન પધ્ધતિઓ ML IE-10244
10.શૈક્ષણિક ગ્રંથાલયML IE-10344
11.સાર્વજનિક ગ્રંથાલય પધ્ધતિ અને સેવાઓML IE-10644
  • ઉતીર્ણ થવા માટે (પાઠ્યક્રમદીઠ)
    સતત મુલયાંકનમાં 40% ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ
    સત્રાંત પરીક્ષામાં 40% ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ
  • એકંદરે મૂલ્યાંકન 50%
  • વિદ્યાર્થીઓનું મુલયાંકન બે રીતે કરવામાં આવશે.
    (1) સતત મુલયાંકન :(ભારાંક 30%) સ્વાધ્યાયકાર્યોને આધારે કરવામાં આવશે.
    (2) સત્રાંત પરીક્ષા : (4 ક્રેડિટ : 70 ગુણ) ભારાંક 70%