Certificate in Physiotherapy for the Blind People(CBP-1)

  • રાજ્યના નેત્રહીન ફિઝીયોથેરાપીસ્ટને યુનિવર્સીટી દ્વારા માન્યતા પ્રાપ્ત ફાઉન્ડેશન કોર્સ ઉપલબ્ધ
  • રાજ્યના અન્ય સામાન્ય ફિઝીયોથેરાપીસ્ટ સાથે તેમને સમકક્ષ કરવાના હેતુથી અધિકૃત કોર્સ અપાવવો.
  • નેત્રહીન ફિઝીયોથેરાપીસ્ટની રોજગાર તકો વિસ્તારી તેમના સામાજીકરણમાં સહભાગી થવું.

ધોરણ -૧૨ પાસ (અંગેજી વિષયમાં ઓછામાં ઓછા ૫૦% અનિવાર્ય), ૧૭ વર્ષ પૂર્ણ કરનાર અને સ્પેશિયલ બોર્ડ દ્વારા ફિઝિકલ ફિટનેસ તથા મેડીકલ ટેસ્ટ પાસ કરનાર (ફક્ત અંધજનો મટે)

અ.નું.પાઠયક્રમનું નામપાઠયક્રમક્રેડિટપુસ્તિકા
1.Human AnatomyCPB-181
2.Human Physiology & Ganeral Pathology CPB-281
3.Himan Psychology CPB-341
4.Exercise Therapy Part-1 Massage Part-2 Electro TherapyCPB-481
5.PhysicsCPB-541
6.EnglishCPB-641
7.ComputerCPB-741
NOTE : FGP-01 પાઠ્યક્રમમાં સફળતાનું ધોરણ ૩૬% સહેશે પરંતુ તેની ટકાવારીમાં ગણતરી કરવામાં આવશે નહી,
જે તે અભ્યાસક્રમમાં ૪ ક્રેડિટના બે પાઠ્યક્રમ એકત્ર કરી શક્ય હોય ત્યાં ૮ ક્રેડિટની ભેગી ૩ કલાકની પરીક્ષા લેવામાં આવશે.

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)
દરેક પાઠ્યક્રમ સાથે નિયત થયેલા બધા જ સ્વાધ્યાય કર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત પરિક્ષા પહેલા રજૂ કરવા ફરજિયાત છે.
સત્રાંત પરિક્ષા : (૮ ક્રેડિટ : ૭૦-ગુણ, ૪ ક્રેડિટ :૩૫-ગુણ)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
  • જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય કાર્યોમાં અને સત્રાંત પરિક્ષામાં અલગ ઓછામાં ઓછા ૫૦% ગુણ મેળવવાના સહેશે.