Certificate in Journey of First One Thousand Days of Life - CJFTDL

  • સર્ટીફીકેટ ઇન જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસોની સફર
  • અભ્યાસક્રમની ભાષા : ગુજરાતી અને અંગ્રેજી.
  • અભ્યાસક્રમનો સમયગાળો : લઘુત્તમ 6 માસ, મહત્તમ 2 વર્ષ (વર્ષમાં બે વાર પ્રવેશ)

કોઈપણ શાખામાં સ્નાતક થયેલા વ્યક્તિ, પેરામેડીકલ કોર્સ કરેલ જેવા કે નર્સિંગ, ફીમેલ હેલ્થ વર્કર, એ.એન.એમ., ફાર્માસીસ્ટ, લેબ ટેક્નિશિયન, કાર્યરત આશા

16 ક્રેડિટના આ અભ્યાસક્રમમાં નીચે મુજબના ચાર પાઠ્યક્રમો છે.

અ.નું.પાઠયક્રમનું નામપાઠયક્રમક્રેડિટકોર્સ
૧.સગર્ભાવસ્થાCJFTDL-014થીયરી
૨.શૈશવCJFTDL-024થીયરી
૩.સર્વાગી સંભાળ CJFTDL-034થીયરી
૪.પ્રથમ હજાર દિવસોની સફર-પ્રાયોગિક કાર્યCJFTDL-044પ્રેક્ટીકલ
  • સત્રાંત પરીક્ષા : પરીક્ષામાં થીયરીના ત્રણ પેપર હશે. જેમાં બહુવિકલ્પી પ્રશ્નો, જોડકા, ખાલી જગ્યાઓ તેમજ હા કે ના માં જવાબ આપી શકાય તેવા હેતુલક્ષી પશ્નો હશે. તેવી રીતે પ્રાયોગિક વિષયની પરીક્ષાનું પણ એક પ્રશ્નપત્ર હશે.
  • સફળતાનું ધોરણ: ઉત્તિર્ણ થવા દરેક વિદ્યાર્થીએ સત્રાંત પરીક્ષામાં 50% ગુણ મેળવવાના રહેશે.