Certificate in Dr. Babasaheb Ambedkar Life and Thought (CALT)

  • ડૉ.બાબાસાહેબ આંબેડકરના ચિંતન અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે
  • ડૉ.બાબાસાહેબ આંબેડકરના ચિંતનની મુખ્ય વિશિષ્ટતા એવા સામાજિક ન્યાયના મંત્રને ચરિતાર્થ કરવા.
  • સમાજમાં અલ્પવિકસિત જાતિયોમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચાર ફેલાવી તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે

૧૦ પાસ

16 ક્રેડિટના આ અભ્યાસક્રમમાં નીચે પ્રમાણે ચાર પાઠયક્રમો છે.

અ.નું.પાઠયક્રમનું નામપાઠયક્રમક્રેડિટપુસ્તિકા
૧.ડૉ.બાબાસાહેબ આંબેડકરનું જીવન ચરિત્રCALT-0141
૨.ડૉ.આંબેડકરનું ચિંતન CALT-0241
૩.ડૉ.આંબેડકર અને નવ માનવવાદ CALT-0341
૪.ડૉ.આંબેડકરનું રાષ્ટ્રીય જીવનમાં પ્રદાન CALT-0441

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(સત્રાંત ૫રીક્ષા : (૮ ક્રેડિટ :૧૦૦-ગુણ, ૪ ક્રેડિટ : ૫૦-ગુણ) (ભારાંક ૧૦૦%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
  • જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: વિદ્યાર્થીએ સત્રાંત પરિક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 36% ગુણ અથવા "D” ગ્રેડ મેળવવાનો રહશે.