Apply Online

July-2024 Admission 

ABC ID સૂચના: baou_new

  • UGCના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) 21st February, 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ના હોય તો નીચે આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ ઈ-પીન મેળવવો.
  • ABC ID જનરેટ કરવા અહીં ક્લિક કરો

Certificate/Diploma/Vocational Courses(Certificate & Diploma) 




Instructions

  • આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ન થાય તો આપને તેની નજીકનું અન્ય સેન્ટર રીપોર્ટીંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપે રીપોર્ટીંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

  • Admission Instructions

Swayam Portal પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી

Quick Links

Announcements

Important Dates